માર્કેટમાં રેગ્યુલર ગ્રીન કલરના શિમલા મિર્ચ મળે છે. લગભગ બધા જ શાકભાજી લીલા રંગના હોવાથી એના પર કોઇનું વિશેષ ધ્યાન જતું નથી.
પરંતુ લાલ, પીળા કે બીજા રંગના શિમલા મિર્ચ તરફ લોકોનું ધ્યાન તરત જ જાય છે.
માર્કેટમાં એમનો વિશેષ દરજ્જો હોય છે. એ વધારે ભાવે વેચાય છે. અમુક ખાસ શાકવાળાઓ પાસે જ એ મળે છે.
આજની માર્કેટમાં અનેક પ્રોડક્ટ્સ અને બ્રાન્ડ્સની ભીડભાડ છે.
એમાં જે બ્રાન્ડ કે પ્રોડક્ટ કંઇક અલગ હોય, હટકે હોય, એની બોલબાલા વધુ હોય છે.
કસ્ટમરનું ધ્યાન ત્યાં જલદી જાય છે. એને પ્રિમિયમ પણ મળે છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમારી બ્રાન્ડ વિશે બધાં કસ્ટમરો શું કહેશે?
પૂર્વ લેખ:
બ્રાન્ડ બિલ્ડીંગ માટે સાતત્ય જરૂરી છે