આપણી પાસે કસ્ટમર પહેલી વાર આપણા માર્કેટિંગના પ્રયાસોને કારણે આવે છે.
એ જો બીજી-ત્રીજી-ચોથી કે વધારે વાર આવે, તો એ આપણું બ્રાન્ડીંગ છે.
એક વાર પછી માર્કેટિંગ કામ નહીં કરે. પછી બ્રાન્ડીંગ જ કામ કરશે.
આ ફરક સમજવાની ખાસ જરૂર છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણે એક મોટી બ્રાન્ડ ઊભી કરવી છે….
પૂર્વ લેખ:
આપણી ટીમના લોકોનું સફળતાપૂર્વક….