આવનારા સમયમાં આપણા ધંધાને બેઠો કરીને પાછો પ્રગતિના માર્ગ પર દોડતો કરવા શું કરવું પડશે? એનું પ્રેક્ટિકલ માર્ગદર્શન આપતી, ધંધાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી લોકડાઉન દરમિયાન રજૂ થયેલ લાઇવ બિઝનેસ વિડિયોઝની સિરિઝ.
રીટેલ અને સર્વિસ બિઝનેસના માર્કેટિંગમાં કઇ ત્રણ વધુ બાબતો પણ મહત્ત્વની હોય છે? ધંધાની વાત-એપિસોડ-44
FREE
Tagged under:
free