આવનારા સમયમાં આપણા ધંધાને બેઠો કરીને પાછો પ્રગતિના માર્ગ પર દોડતો કરવા શું કરવું પડશે? એનું પ્રેક્ટિકલ માર્ગદર્શન આપતી, ધંધાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી લોકડાઉન દરમિયાન રજૂ થયેલ લાઇવ બિઝનેસ વિડિયોઝની સિરિઝ.
માર્કેટિંગમાં અસરકારક પ્રચાર માધ્યમ કેવી રીતે સ્થાપિત કરવું? – સંજય શાહ સાથે ધંધાની વાત-એપિસોડ-46
FREE
Tagged under:
free