આવનારા સમયમાં આપણા ધંધાને બેઠો કરીને પાછો પ્રગતિના માર્ગ પર દોડતો કરવા શું કરવું પડશે? એનું પ્રેક્ટિકલ માર્ગદર્શન આપતી, ધંધાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી લોકડાઉન દરમિયાન રજૂ થયેલ લાઇવ બિઝનેસ વિડિયોઝની સિરિઝ.
પ્રોડક્ટ માર્કેટિંગનું માર્કેટિંગ મીક્ષ કેવી રીતે નક્કી કરવું? – સંજય શાહ સાથે ધંધાની વાત-એપિસોડ-43
FREE
Tagged under:
free