આવનારા સમયમાં આપણા ધંધાને બેઠો કરીને પાછો પ્રગતિના માર્ગ પર દોડતો કરવા શું કરવું પડશે? એનું પ્રેક્ટિકલ માર્ગદર્શન આપતી, ધંધાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી લોકડાઉન દરમિયાન રજૂ થયેલ લાઇવ બિઝનેસ વિડિયોઝની સિરિઝ.
ધંધામાં આપણા કસ્ટમરને સારો અનુભવ કરાવવા શું કરવું જોઇએ? સંજય શાહ સાથે ધંધાની વાત-એપિસોડ-13
FREE
Tagged under:
free