આવનારા સમયમાં આપણા ધંધાને બેઠો કરીને પાછો પ્રગતિના માર્ગ પર દોડતો કરવા શું કરવું પડશે? એનું પ્રેક્ટિકલ માર્ગદર્શન આપતી, ધંધાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી લોકડાઉન દરમિયાન રજૂ થયેલ લાઇવ બિઝનેસ વિડિયોઝની સિરિઝ.
ડિજિટલ માર્કેટિંગ પર ધ્યાન આપવું કેમ જરૂરી છે? – સંજય શાહ સાથે ધંધાની વાત-એપિસોડ-47
FREE
Tagged under:
free