આવનારા સમયમાં આપણા ધંધાને બેઠો કરીને પાછો પ્રગતિના માર્ગ પર દોડતો કરવા શું કરવું પડશે? એનું પ્રેક્ટિકલ માર્ગદર્શન આપતી, ધંધાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી લોકડાઉન દરમિયાન રજૂ થયેલ લાઇવ બિઝનેસ વિડિયોઝની સિરિઝ.
આપણા કસ્ટમરો આપણી બ્રાન્ડ વિશે શું માને છે? – SME બિઝનેસ કોચ સંજય શાહ સાથે ધંધાની વાત – એપિસોડ-40
FREE
Tagged under:
free