આવનારા સમયમાં આપણા ધંધાને બેઠો કરીને પાછો પ્રગતિના માર્ગ પર દોડતો કરવા શું કરવું પડશે? એનું પ્રેક્ટિકલ માર્ગદર્શન આપતી, ધંધાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી લોકડાઉન દરમિયાન રજૂ થયેલ લાઇવ બિઝનેસ વિડિયોઝની સિરિઝ.
માર્કેટિંગમાં ધ્યાનમાં રાખવાની બાબતો – સંજય શાહ સાથે ધંધાની વાત-એપિસોડ-48
FREE
Tagged under:
free