આવનારા સમયમાં આપણા ધંધાને બેઠો કરીને પાછો પ્રગતિના માર્ગ પર દોડતો કરવા શું કરવું પડશે? એનું પ્રેક્ટિકલ માર્ગદર્શન આપતી, ધંધાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી લોકડાઉન દરમિયાન રજૂ થયેલ લાઇવ બિઝનેસ વિડિયોઝની સિરિઝ.
ધંધો શરૂ કરવાનું અને ચાલુ રાખવાનું પ્રયોજન ધંધાની સફળતા પર કેવી રીતે અસર કરે છે? ધંધાની વાત-5
FREE
Tagged under:
free