આગામી પ્રિમિયમ વેબિનાર – ગુજરાતી બિઝનેસ ગાઇડ
ગુજરાતી બિઝનેસ ગાઇડના પ્રિમિયમ વેબિનાર-ઓનલાઇન સેશન વિભાગમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આગામી પ્રિમિયમ વેબિનારની વીગત અહીં પ્રકાશિત કરવામાં આવશે.
આ વેબિનાર GujaratiBusinessGuide.comના પ્રિમિયમ મેમ્બર્સ માટે જ હશે.
તમે ગુજરાતી બિઝનેસ ગાઇડ.કોમના પ્રિમિયમ મેમ્બર તરીકે રજીસ્ટ્રેશન કરેલું હશે, તો તમને ઇ-મેલ દ્વારા વેબિનારની લીન્ક એક દિવસ અગાઉ મોકલવામાં આવશે.
તમને INBOXમાં ઇ-મેલ ન દેખાતું હોય, તો SPAM કે JUNK ફોલ્ડર ચેક કરવા વિનંતી.