આગામી ફ્રી વેબિનાર-ઓનલાઇન સેશન - ગુજરાતી બિઝનેસ ગાઇડ
ગુજરાતી બિઝનેસ ગાઇડના ફ્રી વેબિનાર-ઓનલાઇન સેશન વિભાગમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આગામી સેશન: પોડકાસ્ટ એપિસોડ (ગુજરાતીમાં) 02.11.2025, 9.00 AM
સંજય શાહ સાથે ધંધાની વાત
માર્કેટિંગ, બ્રાન્ડીંગ, સિસ્ટમ-પ્રોસેસ, મેનપાવર, લીડરશીપ, બિઝનેસ અને લાઇફ મેનેજમેન્ટની વાતો...
Topic: "સંજય શાહ સાથે ધંધાની વાત પોડકાસ્ટ" 02.11.2025
