લોકોને રોટી-કપડાં-મકાનની જરૂર છે, એટલે એ બધી પ્રોડક્ટ કે સર્વિસના ધંધાઓ ઊભા થયા.
કસ્ટમરોને જેની જરૂર ન હોય, એવી પ્રોડક્ટ કે સર્વિસનો ધંધો ચાલી શકે નહીં.
આપણી પાસે મૂડી, આઇડીયા કે કંઇક કરવાની આવડત હોય, માત્ર એટલું પૂરતું નથી.
માર્કેટમાં એની ડીમાન્ડ કેટલી છે અને ડીમાન્ડની સામે સપ્લાય કેટલો છે એ તપાસો.
જેની જ્યાં ડીમાન્ડ હોય, એવી જ પ્રોડક્ટ કે સર્વિસ રજૂ કરો.
ગંગા કિનારે પાણીના ટેન્કરનું લેવાલ કોઇ હોય?
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધાના વિકાસ માટેની તકો સતત શોધતા રહો….
પૂર્વ લેખ:
આપણી પાસે કોઇ જબરદસ્ત પ્રોડક્ટ છે…