તમને જે સાંભળવા નથી ગમતા એવા અળખામણા પરંતુ કંપની માટે હિતકારક સૂચનો અને કડવી હકીકતો તમારા સ્ટાફ મેમ્બરો તમને આવીને કહી શકે કે તમારી સાથે શેર કરી શકે એટલું તંદુરસ્ત કલ્ચર કંપનીમાં હોવું જોઈએ. અમુક કડવી હકીકતો શરુઆતમાં જ સમજાઇ જાય, તો ઘણું નુકસાન બચી શકે છે.
પરંતુ, તમારા પ્રોત્સાહન વગર આ કલ્ચર વિકસવું શક્ય નથી.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં માણસો અને મશિન સારી…
પૂર્વ લેખ:
ધંધાના સ્થળે આનંદનો માહોલ હોય,…