જ્યારે કસ્ટમર અસમંજસમાં હોય, એને આપણી પ્રોડક્ટ પર પૂરો ભરોસો ન બેસતો હોય, એને ખરીદવામાં રિસ્ક લાગતું હોય, ત્યારે આપણા વર્તમાન સંતુષ્ટ કસ્ટમરોના અભિપ્રાયો એમને બતાવો.
કોઇક કસ્ટમરો બ્રાન્ડ પર ભરોસો મૂકે છે, એ હકીકત ઘણા નવા કસ્ટમરોની દુવિધા દૂર કરી શકે છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કસ્ટમરોનો લાંબા સમય સુધી…
પૂર્વ લેખ:
વ્યક્તિ અને બ્રાન્ડ વચ્ચે…