આપણે કયા પ્રકારની પ્રોડક્ટ બનાવીશું, કયા કસ્ટમરોને કેન્દ્રમાં રાખીશું, કેવી રીતે બ્રાન્ડીંગ-માર્કેટિંગ કરીશું? કેવો સ્ટાફ રાખીશું? એમને કેટલી સગવડો આપીશું?
ધંધાને લગતા આવા અનેક પ્રશ્નોના જવાબ નક્કી કરતી વખતે સૌથી વધારે મૂંઝવતી બાબત એ હોય છે કે શું કરવું, કયો વિકલ્પ પસંદ કરવો એના કરતાં શું ન કરવું, કયા વિકલ્પોને જતા કરવા એની પસંદગી વધારે મુશ્કેલ છે. જ્યાં સુધી આ નિર્ણય નથી લેવાતો, ત્યાં સુધી પરિસ્થિતિ હાલકડોલક જ રહે છે, અને એને કારણે સમય-શક્તિનો ઘણો વ્યય થાય છે.
શું નથી કરવું એ પણ નક્કી કરો, જેથી વેડફાટ ઓછો થાય.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સારામાં સારું મિશન,…
પૂર્વ લેખ:
નાના ધંધાઓ પાસે મની-પાવર અને મેનપાવરની…