ક્રિકેટ, હોકી કે ફૂટબોલ જેવી દરેક ટીમ સ્પોર્ટમાં સૌથી શ્રેષ્ઠ ખેલાડી નથી જીતતો. હંમેશાં સૈાથી શ્રેષ્ઠ ટીમ જીતતી હોય છે. કોઈ પણ ધંધો પણ ટીમને કારણે જ સફળ થતો હોય છે. માત્ર વ્યક્તિગત કામગીરીની રીતે સારા નહીં, પણ ટીમમાં રહીને સારું કામ કરી શકે એવા સ્ટાફ મેમ્બરો જ વધારે કામ આવે છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણી કંપનીનું જેવું કલ્ચર હશે,…
પૂર્વ લેખ:
સફળ ટીમ ડેવલપ કરવા માટે એમને મેનેજ…