કંપનીઓમાં મોટાભાગના નબળા બિઝનેસ લીડરો પોતાની નબળાઈ છૂપાવવા માટે પોતાનાથી નબળા લોકોને જ પોતાની ટીમમાં સામેલ કરશે. એનાથી એમનું આત્મ-સન્માન જળવાઈ રહેશે, પણ ટીમ પાંગળી જ રહેશે.
નબળો લીડર પોતાનાથી વધારે કાબેલ લોકોને ટીમમાં સામેલ કરે, તો જ મજબૂત ટીમ ઊભી થાય.
યાદ રાખો: બધી સફળ કંપનીઓમાં લીડર કરતાં વધારે સક્ષમ અનેક લોકો એમની ટીમમાં હોય જ છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
હિંમતવાન બિઝનેસ લીડરો ધંધામાં…
પૂર્વ લેખ:
સારું મેનેજમેન્ટ કરવા માટે માણસે…