કંપનીઓમાં ક્વોલિટી કન્ટ્રોલ ડીપાર્ટમેન્ટ હોય છે. આવું ડીપાર્ટમેન્ટ ડીફેક્ટીવ પીસ શોધી શકે છે. પરંતુ એનાથી ક્વોલિટી બહુ સુધરી શકતી નથી.
કારણ એ પોસ્ટમોર્ટમ જેવું છે. પોસ્ટ મોર્ટમથી માણસના મૃત્યુુનું કારણ ખબર પડે. એનું મૃત્યુ અટકાવી ન શકાય.
ડીફેક્ટીવ પીસ બનવાનું જ્યાં સુધી ચાલુ રહેશે, ત્યાં સુધી ક્વોલિટી 100 ટકા સુધરવાનું શક્ય નથી.
ક્વોલિટીમાં સુધારો કરવા માટે જ્યાં એ પ્રોડક્ટ બને છે ત્યાં જ એના પ્રોડક્શન વખતે જ સુધારો કરવામાં આવે તો ક્વોલિટી ચેક કરવાની જરૂર જ ન પડે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
મેનેજમેન્ટમાં સફળતા માટે પરિણામો…
પૂર્વ લેખ:
કંપનીમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં…