કસ્ટમરને સારો અનુભવ થાય, તો એ 9 જણ સાથે એ ખુશીથી શેર કરે છે.
અને ખરાબ અનુભવ થાય, તો એ 16 જણ સાથે એ અનુભવ બળાપા સાથે શેર કરે છે.
આપણી સાથે કામ કરનાર કસ્ટમરનો અનુભવ કેવો હોય છે?
આપણા કસ્ટમરો આપણી સાથેના અનુભવ વિશે 9 જણ ને કહેશે, કે 16ને?
એના માટે આપણે કંઇ કરવાની જરૂર છે?
9 નંબર નાનો છે, પણ 16 ની શૂરવીરતામાં ડહાપણ નથી.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ઇન્ટરનેટ અને સોશિયલ મિડિયા એ માર્કેટિંગ…
પૂર્વ લેખ:
કસ્ટમર કોઇ પ્રોબ્લેમ લઇને આપણી પાસે આવે,…