આપણા કસ્ટમરો સુધી પહોંચવા માટેની કોશિશો કરતા રહેવું જરૂરી છે.
કસ્ટમરોની લાઇફ બહુ વ્યસ્ત છે. તેઓ આપણને શોધી કાઢશે, એની રાહ જોવામાં સમય લાગશે.
આપણી પ્રોડક્ટ કે સર્વિસ અંગેની માહિતી આપણા કસ્ટમરો સુધી પહોંચતી રહે એવી વ્યવસ્થા કરતાં રહેવું જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
માર્કેટમાં ચોક્કસ કસ્ટમરોને ટાર્ગેટ કરો
પૂર્વ લેખ:
પહેલા તપાસ કરો કે કસ્ટમરને શું જોઇએ છે?…