ધંધાની કિંમત શું, એના વેલ્યુએશન પર આજકાલ બહુ ધ્યાન આપવામાં આવે છે.
બેલેન્સ શીટ કે અમુક બીજા નંબરો પરથી ધંધાના સ્વાસ્થ્યનો સાચો અંદાજ હંમેશાં આવી શકે નહીં.
ધંધાની શાખ, કસ્ટમરોના મનમાં એની પ્રોડક્ટ કે સર્વિસ માટેની બ્રાન્ડ વેલ્યુ અને એની ટીમની શક્તિ અને કુશળતા – આવી બાબતો બેલેન્સ શીટમાં જડવી મુશ્કેલ છે.
અને આવી મહત્ત્વની બાબતોને ગણતરીમાં રાખ્યા વગર ધંધાની કિંમતની મૂલવણી કરવી પણ એટલી જ મુશ્કેલ છે.
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
ધંધામાં તમારા હિતેચ્છુઓની…