ભૂતકાળ ભવ્ય હતો… જૂનું એટલું સોનું…
એ બધુંંય સાચું.
પણ ધંધામાં નવી બાબતોને જો નહીં અપનાવીએ, અને અતીતને આશરે વળગી રહીશું, તો ભવ્યતા અને સોનું બન્ને ખતરામાં આવી જવાની શક્યતા છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
નવો વિચાર એક તણખલા જેવો નાનો…
પૂર્વ લેખ:
જે ધંધો પોતાની દરેક પ્રવૃત્તિમાં…