દુનિયામાં પહેલીવાર કાર-ઓટોમોબાઇલ લાવનાર ઉદ્યોગપતિ હેન્રી ફોર્ડ કહે છે કે
જે સમયમાં મેં મારી કાર માર્કેટમાં લાવી, એ પહેલાં લોકો ઘોડાગાડીમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા. એ લોકોને શું જોઇએ છે એમ જો મેં પૂછ્યું હોત તો કદાચ જવાબ મળત કે અમને ઝડપી ઘોડો જોઇએ છે.
કસ્ટમરોને પોતાને શું જોઇએ છે, કેવી પ્રોડક્ટ કે સર્વિસ જોઇએ છે એ હંમેશાં ખબર હોતી નથી.
એમને પોતાનો પ્રોબ્લેમ સોલ્વ થાય એ ઇચ્છા હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આજકાલ બધે નવા નવા રસ્તાઓ,…
પૂર્વ લેખ:
બિઝનેસના વિકાસની તકો ક્યાંથી મળે?…