કોઇ પણ ધંધાના વિકાસની યાત્રા લાંબી અને કઠિન માર્ગેથી પસાર થતી હોય છે. ખૂબ મહેનત, ખૂબ પરિશ્રમ કરવો પડતો હોય છે.
લાંબી યાત્રા જો આનંદપ્રદ હોય, તો હસતાં રમતાં મજલ કપાઇ જાય. એનો બોજ ન લાગે.
એટલે, જે ગમતું હોય એવું કામ કરો. અને જે કામ કરો એને ગમતું કરો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
બિઝનેસ લીડરશીપ અને મેનેજમેન્ટના કોર્સીસ….