આપણા કસ્ટમરોની જિંદગીમાં આપણે જો કોઇ હકારાત્મક પરિવર્તન લાવી શકીએ, તો જ ધંધો ખરેખર સફળ થાય.
એના વગર કદાચ નસીબજોગે નફો થઇ શકે, પણ સાચી સફળતા માટે આપણી સાથે સાથે બીજાને પણ આપણા ધંધાથી ફાયદો થવો જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણે આપણા સ્ટાફનું ધ્યાન રાખીએ,…
પૂર્વ લેખ:
ઇન્ટરનેટ અને સોશિયલ મિડિયા એ માર્કેટિંગ…