ધંધામાં સફળ થવાની કોઇક નિશ્ચિત ફોર્મ્યુલા હોત, તો મેનેજમેન્ટ સ્કૂલોમાં કે કોઇક કોર્સીસમાં જઇને બધાંય સફળતા ખરીદી લાવી શકત.
સફળતા કોઇ કોર્સમાં નથી હોતી. કોર્સીસમાં આપણને સાધન મળી શકે. સાધન વાપરવા પર જ સફળતાની માત્રાનો આધાર હોય.
સાધનો વગર પણ સફળતા મળી શકે, કદાચ સ્પીડ થોડી ઘટી જાય.