આપણી સાથે આપણા ધંધામાં જે સ્ટાફ મેમ્બરો કામ કરે છે, એમની જિંદગીનો આ જોબ એક મહત્ત્વનો ભાગ હોય છે. એમની પોતાની પણ એક આગવી જિંદગી છે, જેનો મહત્તમ ભાગ તેઓ આપણા ધંધા માટે આપે છે. એ લોકોને પોતે જે કરે છે, એમાં તેમને આનંદ આવે, એવી વ્યવસ્થા કરશો, તો તેઓ આનંદથી કામ કરી શકશે.