તમારા માણસોની શક્તિઓને સોળે કળાએ ખિલવવા માટે –
એમના સૂચનો પર ધ્યાન આપો, એમની વાત સાંભળો
એમના પર ભરોસો રાખો.
એમના કૌશલ્યો પર વિશ્વાસ રાખો.
એમનું સન્માન જાળવી રાખો.
એમને એમના કામ અંગેના નિર્ણયો લેવાની સ્વતંત્રતા આપો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમારા કર્મચારીઓ તમારી કંપનીને…