આપણે ગમે તેટલી સારી ક્વોલિટી કે સર્વિસ આપીએ, એ છતાં પણ અંતે તો કસ્ટમર એ બધુંય પોતાની વ્યક્તિગત માન્યતાઓ, પર્સનલ પસંદગીઓ અને પોતાના સ્વભાવને આધારે જ મૂલવશે. એ એનો પોતાનો દ્રષ્ટિકોણ હશે.
અમુક કસ્ટમરોને મર્સિડીઝમાં પણ વાંધા દેખાશે, એપલના ફોનમાં પણ ખામીઓ જડશે. ફાઇવ-સ્ટાર તાજ હોટેલના ફૂડમાં પણ મજા નહીં આવે.
આ હકીકતને ધ્યાનમાં રાખીને બધા નહીં, પણ મહત્તમ કસ્ટમરોના દ્રષ્ટિકોણ આપણી પ્રોડક્ટ કે સર્વિસની ફેવરમાં આવે એવી કોશિશ આપણે કરવી જોઇએ.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કસ્ટમરોને અપેક્ષાથી વધારે વળતર મળે એ જૂઓ
પૂર્વ લેખ:
કસ્ટમરને યાદ રહી જાય એવી પળો આપતાં રહો