ધંધાના ગોલ હાંસલ કરવા હોય, તો કસ્ટમરો પર અને સ્ટાફ મેમ્બરો પર ધ્યાન આપો. આ બે પરિબળો જ તમને તમારા ધંધાની મંઝિલ સુધી લઇ જઇ શકશે.
માત્ર ગોલ પર કે બીજી કોઇ બાબત પર ધ્યાન આપવાથી લક્ષ્ય સિદ્ધિ થઇ શકશે નહીં.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જૂના કસ્ટમરોની અવગણના ન થાય એ ધ્યાન રાખો