દરેક કંપનીનું હાડ-માંસ-લોહી એટલે એટલે એના સ્ટાફના લોકો.
આપણી કંપનીમાં લોકોનું જેવું સ્તર છે, જે પ્રકારના સ્ટાફ મેમ્બરો આપણી પાસે હોય. એવું જ સ્તર આપણી કંપનીનું સ્થાપિત થશે.
આપણી કંપનીની ક્ષમતા આપણા લોકોની ક્ષમતાથી આગળ નહીં જઇ શકે.
જો ખમતીધર કંપની સ્થાપવી હશે, તો એવી કક્ષાના લોકો રાખવા પડશે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
તમારા બિઝનેસમાં કાબેલ ટીમની રચના કરવા માટે…