ધંધામાં કોઇ નવું કામ કરતી વખતે તમારા સ્ટાફ મેમ્બરોને શું કરવાનું છે એ કહો, પણ કેવી રીતે કરવાનું છે, એના વિશે અમુક માર્ગદર્શન આપીને બાકી એમના પર છોડી દો. બહુ ડીટેલમાં નહીં જાઓ.
કામ કેવી રીતે પાર પાડવું, એની અમુક બાબતોનો નિર્ણય એમને જ લેવા દો.
તેઓ કેવા નવા નવા પ્રકારના આઇડીયા લાવી શકે છે, એ જાણીને ઘણીવાર તમને અચંબો થશે.
આપણી અંદર આપણે ધારીએ છીએ એના કરતાં વધારે ક્ષમતા હોય છે, માત્ર આપણને એની જાણ નથી હોતી.
એ જ રીતે, આપણા માણસોમાં પણ આપણે ધારીએ છીએ, એના કરતાં વધારે ક્ષમતા હોય જ છે. ક્યારેક એમને તક આપવાની જરૂર હોય છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં કોમ્યુનિકેશનની ચેનલ ચાલુ રાખો
પૂર્વ લેખ:
કંપનીના સારા સમયમાં સ્ટાફનું ધ્યાન રાખો