કોઇ કસ્ટમર જ્યારે કોઇ પ્રોડક્ટ કે સર્વિસ ખરીદે છે, ત્યારે એ બનાવનાર કે પૂરી પાડનાર કંપની પર પોતાના વિશ્વાસની મહોર લગાડે છે.
દરરોજ નવા નવા કસ્ટમરો આપણને મહોર લગાડતા રહે, એવું આકર્ષક વાતાવરણ ઊભું કરો. આપણી છાપની ઇમારતનો રંગ પાંખો ન પડે એ જૂઓ.
અને જૂના કસ્ટમરો પણ ફરી-ફરી આવીને પોતાની પસંદગીની મહોર પાકી કરતા રહે એ માટે સતત કસ્ટમરોની જરૂરિયાતો વિશે જાગૃત રહો. જૂના કસ્ટમરોએ આપણા પર મૂકેલા વિશ્વાસની ઇમારતમાં તિરાડ સુદ્ધાં ન પડે, એનો ખ્યાલ રાખો.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જે કંઇ પણ કરો એ આગવી-અનોખી રીતે કરો
પૂર્વ લેખ:
પ્રોડક્ટમાં કંઇક નવિનતા લાવો