ગ્રાહકને જેટલી માહિતી વધારે મળશે, એટલી એને નિર્ણય લેવામાં સરળતા થશે.
અને એથી એની ખરીદવાની શક્યતા વધશે.
માર્કેટિંગના પ્રચારમાં કસ્ટમરને આપણી પ્રોડક્ટ કે સર્વિસ વિશે માહિતગાર કરવા પર ફોકસ રાખો.
ઓછા સમયમાં સચોટ રીતે આ માહિતી કેવી રીતે આપવી એ માટે ક્રિએટીવીટીને કામે લગાડો.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સફળ માર્કેટિંગ પ્રચાર પાછળ શું હોય છે?