જાહેરખબરનું માધ્યમ પસંદ કરતી વખતે સૌથી વધારે લોકો સુધી પહોંચતું હોય, માત્ર એવું માધ્યમ પસંદ કરવાથી હંમેશાં ધાર્યું પરિણામ નહીં મળી શકે. જે લોકો આપણી પ્રોડક્ટના ટાર્ગેટ કસ્ટમરો છ જ નહીં, એવા લાખો લોકો સુધી આપણો માર્કેટિંગ મેસેજ પહોંચાડવાનો શું અર્થ છે? છાપાં, ટી. વી.,રેડિયો વગેરે બહોળા સમુદાય સુધી પહોંચતા માસ મિડિયાને પસંદ કરતી વખતે આપણી પ્રોડક્ટ માટે એની અસરકારકતા ખાસ સમજી લેવાની જરૂર હોય છે. જો એવું ન કરીએ, તો ખૂબ પૈસા વેડફાવાની શક્યતા રહે છે.
માર્કેટિંગ પ્રચારના માધ્યમમાં ક્વોન્ટીટી કરતાં ક્વોલિટી વધારે મહત્ત્વની છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
શ્રેષ્ઠ માર્કેટિંગ એટલે…