એક બિઝનેસ લીડર તરીકે સફળ થવા માટે અડગ આત્મવિશ્વાસ જરૂરી છે.
જેને પોતાની શક્તિઓ, પોતાના વિઝન અને પોતાની શક્યતાઓ પર ભરોસો ન હોય, એ બીજાંને, ખાસ કરીને પોતાના ટીમ મેમ્બરોને કેવી રીતે ભરોસો આપી શકે?
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..