દરેક માણસના સપનાં હોય છે. તક મળે, તો પોતાના સપનાને સાકાર કરવા માટે તેઓ બધું કરી છૂટવા તૈયાર હોય છે.
આપણાં લોકોને આપણા બિઝનેસને આકાર આપવામાં પોતાના સપનાં સાકાર થતાં દેખાય, તો તેઓ દિલથી કામ કરશે.
આપણા સ્ટાફને એમના સપનાં સાકાર કરવાના વિકલ્પ તરીકે આપણા ધંધાને આકાર આપવામાં સામેલ કરી શકીએ, તો વિકાસ નિશ્ચિત છે.
એક બિઝનેસ લીડર તરીકે આ જ આપણું કામ છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સ્ટાફને વિકસવાની તક આપો
પૂર્વ લેખ:
સ્ટાફમાં ભાગલા પડે એવું કંઇ પણ ન કરો