કસ્ટમરોની પસંદગીઓ, એમની વસ્તુઓ ખરીદવાની આદતો, એમનું વર્તન – બધાંયમાં ઘરમૂળથી પરિવર્તનો આવી રહ્યાં છે. આ પરિવર્તનો માટેનાં બે મુખ્ય કારણો.
૧. ટેકનોલોજીનો ઝડપી વિકાસ
૨. દરેક બાબત અંગેની ઇન્ફર્મેશનની કસ્ટમર પાસે ઝડપી ઉપલબ્ધિ
આપણે આ બન્ને પરિવર્તનો માટે ધંધાને તૈયાર કરવો પડશે, સતત જાગૃત રાખવો પડશે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં ટેકનોલોજીને અપનાવતા રહો
પૂર્વ લેખ:
ધંધાને બહારની વાસ્તવિકતાઓ સાથે તાલબદ્ધ રાખો