રિટેલ સ્ટોર્સ, રેસ્ટોરન્ટ્સ, હોટેલ તથા બીજા અનેક રિટેલ ધંધાઓ એમના સર્વિસના ધોરણના આધારે જ સફળ કે નિષ્ફળ થતા હોય છે. ધંધાની સર્વિસની કક્ષા એ સર્વિસ આપનાર લોકોની કાબેલિયત, એની ક્ષમતા અને એના એટીટ્યૂડ પર આધારિત હોય છે. એ લોકો જો ખુશ ન હોય, તો સારી સર્વિસ શક્ય નથી. આ જાણ હોવા છતાં મોટા ભાગના આવા રીટેલ ધંધાઓમાં સ્ટાફ મેમ્બરોના કલ્યાણ કે એમની ખુશી તરફ બહુ ધ્યાન અપાતું નથી.
એવામાં મોલ, ઇ-કોમર્સ વગેરે સારો સ્ટાફ રાખીને, એમને ટ્રેનિંગ આપીને, એમને ખુશ રાખીને કસ્ટમરોને સારી સર્વિસ આપે, તો કસ્ટમરો એ તરફ આકર્ષાશે. આ સ્વાભાવિક છે. આપણે આમાંથી શું શીખી શકીએ?
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કસ્ટમરોને ખુશ રાખવા સ્ટાફને ખુશ રાખો
પૂર્વ લેખ:
સ્ટાફને વિકસવાની તક આપો