આજના સમયમાં સચ્ચાઇ અને આધારભૂતતાના પાયા પર ઊભી થયેલી કંપની જ ટકી શકે છે, વિકસી શકે છે.
છળકપટ, કૃત્રિમતા કે ઢોંગના પાયા પર ઊભી થઇને લોકોને છેતરીને પૈસા પડાવી લેવાની ટૂંકી વિચારસરણીના ધંધાઓ થોડો સમય ચાલી જાય તો પણ એ બહુ ચાલી શકશે નહીં.
ધંધામાં સફળ થવું છે? તો સચ્ચાઇના પથ પર જ આગળ વધવાનો નિર્ધાર કરો. બીજા કોઇ શોર્ટકટવાળા ડાયવર્ઝનમાં સમય ન બગાડો. આવા ડાયવર્ઝનો અંતમાં લાંબા પડશે, થકવી પણ નાખશે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધો ધબકતો રહે, વિકસતો રહે એ માટે…
પૂર્વ લેખ:
ધંધો ટકાવી રાખવા જ મહેનત કરવાની હોય છે.