ખૂબ સફળ થઇ હોય એવી બ્રાન્ડ્સ કંપનીના માર્કેટિંગ ડીપાર્ટમેન્ટમાંથી કે એડવર્ટાઇઝીંગ એજન્સીઓમાંથી નથી પેદા થતી. એ કંપની જે કંઇ પણ કરે, એ નાના-મોટા દરેક પગલાંના પરિણામ સ્વરૂપે બ્રાન્ડ બનતી હોય છે. બ્રાન્ડની પર્સનાલિટી બ્રાન્ડના પર્ફોર્મન્સ પરથી જ નક્કી થાય છે.
ડીઝાઇનરો કપડાં તૈયાર કરી આપે. પણ એનાથી માણસ સારો દેખાશે જ એ કહી શકાય નહીં. કપડાંની અંદર વસેલું વ્યક્તિત્વ પણ મેચ થવું જોઇએ ને? અને આ વ્યક્તિત્વ બ્યૂટી પાર્લરમાં ઊભું ન કરી શકાય.
અમુક કામો તો જાતે જ કરવા પડે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કસ્ટમરો સાથે લાગણીનો સંબંધ બાંધો
પૂર્વ લેખ:
માત્ર જાહેરાતોથી બ્રાન્ડ બિલ્ડીંગ થશે નહીં