બિઝનેસ જ્યારે તકલીફમાં હોય, સમસ્યાઓમાં ઘેરાયેલો હોય, ત્યારે આપણી પાસે બધા સવાલોના જવાબો ન પણ હોય, બધી માહિતી ન પણ હોય, પરંતુ એ છતાં પણ આત્મવિશ્વાસપૂર્વક અધૂરી માહિતીના આધારે પણ અમુક નિર્ણયો લેવા પડે.
ચોકસાઇ ન હોય ત્યારે પણ જો મક્કમતા હોય, તો કોઇ ને કોઇ માર્ગ મળી શકે છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સફળ બિઝનેસ લીડરોની બે ખાસિયતો
પૂર્વ લેખ:
ધંધાના લીડરની પરિક્ષા ક્યારે થાય?