માત્ર જાહેરખબરો પાછળ પૈસા ખર્ચવાને બદલે એમાંનો અમુક હિસ્સો જો સ્ટાફ મેમ્બરોને ટ્રેનિંગ આપવામાં, કસ્ટમરને ખુશ કરવા માટે એમને ખુશ રાખવામાં પણ ખર્ચાય, તો વધારે સારું પરિણામ આવશે. જાહેરખબરોથી કદાચ કસ્ટમરો આપણી પાસે આવશે, પણ સ્ટાફ મેમ્બરો જ એમને સારી સેવાથી સાચવી શકશે અથવા તો ઉદાસીનતા કે ઉદ્ધતાઇથી ભગાડી દેશે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સ્ટાફ મેમ્બરોને એમની અપેક્ષાથી વિષેષ આપો
પૂર્વ લેખ:
ગ્રાહકોને સારી સર્વિસ કેવી રીતે અાપી શકાય?