બિઝનેસમાં આપણાથી વધારે સ્માર્ટ લોકોને પણ આપણી કંપનીમાં રાખી શકાય અને રાખવા જ જોઇએ. સ્માર્ટ લોકો આપણને છેતરી જશે એવા ભયમાં રહીને એમનાથી ડરવાને બદલે એમની ખૂબીઓનો ઉપયોગ આપણા બિઝનેસમાં કેવી રીતે કરી શકાય એના ઉપાયો શોધી કાઢો. મોટા ભાગના લોકોને પોતાની કારકિર્દી ની ચિંતા હોય છે, એટલે એમનાથી છેતરાવાનો ખતરો ઓછો હોય છે, છતાં પણ જરૂરી સાવચેતી લઇને એમની શક્તિઓને કામે લગાડવી જોઇએ.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કંપનીમાં શ્રેષ્ઠ લોકોને જ સ્ટાફમાં સામેલ કરો
પૂર્વ લેખ:
કંપનીમાં સારા લોકોનું સિલેક્શન કરો