તમારી પ્રોડક્ટ ખૂબ સારી હોય, છતાં તમારી બ્રાન્ડ મજબૂત ન થતી હોય, એનું એક કારણ એ હોઇ શકે: તમારી કસ્ટમર સર્વિસની ગુણવત્તા સારી ન હોય. એનાથી કસ્ટમરનો બ્રાન્ડ પરનો ભરોસો ડગી જાય છે.
સારી બ્રાન્ડની બિલ્ડીંગમાં ખરાબ સર્વિસને કારણે ગાબડાં પડતાં હોય છે.
જ્યાં જ્યાં કસ્ટમરને સર્વિસ આપવામાં કચાશ હોય, એ દરેક બાબત પર ધ્યાન આપો.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
કસ્ટમરો સાથે લાગણીનો સંબંધ બાંધો