ધંધામાં ભાવ ઓછો કરીને હરીફાઇ તો કોઇ પણ કરી શકે.
કસ્ટમર ખુશી ખુશી પૈસા આપવા રાજી હોય એવીઉચ્ચતર પ્રોડક્ટ કે સેવા આપીને હરીફાઇ કરવામાં જ ચેલેન્જ હોય છે. સફળ બિઝનેસીસ આ ચેલેન્જ ઉપાડે છે. નુકસાની કરીને નહીં, નફો વધારે કેવી રીતે મળે, એ વિચાર કરો.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કસ્ટમરોને સસ્તું નહીં, સારું જોઇએ છે
પૂર્વ લેખ:
“મારા કસ્ટમરને શું ફાયદો થશે?” એનો વિચાર કરો