સ્ટ્રેટેજીના સચોટ એક્ઝીક્યુશન-અમલીકરણ માટે:
-
આપણા ઇરાદાઓનો વાસ્તવિકતા સાથે તાલમેલ સાધવો, જરૂર મુજબ સુધારા-વધારા કરવા.
-
આપણા સ્ટાફના પ્રયત્નોને કંપનીના ધ્યેયની દિશામાં નિર્દેશિત કરવા.
-
આખી ટીમને સામેલ કરવી અને એમને મોટીવેટ કરવી. કોમ્યુનિકેશન અવિરત રાખવું.
-
નિર્ધારિત પરિણામો પ્રાપ્ત થાય એ માટે જરૂરી પરિબળોના સ્કોરબોર્ડ પર સતત નજર રાખવી.
-
સક્રિય ફોલો-અપ કરવો.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કંપનીની દિશા સ્પષ્ટ રાખો
પૂર્વ લેખ:
અમલ કરી શકાય એવી સ્ટ્રેટેજી જ કામ આવે