આજકાલના સતત પરિવર્તનના સમયમાં સૌથી શક્તિશાળી અને દીર્ઘજીવી બ્રાન્ડ્સ માનવ લાગણીઓના આધાર પર બંધાતી હોય છે. આ સાચી બ્રાન્ડ્સ હોય છે, જે લાંબો સમય ટકી રહે છે. આવી બ્રાન્ડ્સના પાયાઓ મજબૂત હોય છે, કેમ કે તે માનવતાની સચ્ચાઇઓ પર બંધાયેલી હોય છે. જાહેરખબરોના કોઇ કૃત્રિમ અભિયાન દ્વારા આવી બ્રાન્ડ બંધાય નહીં. જે કંપનીઓ સચ્ચાઇ અને પ્રામાણિકતાનો અમલ કરે છે, એવી જ કંપનીઓ ટકે છે. – હોવાર્ડ સ્કુલ્ટ્ઝ (સ્ટારબક્સના સ્થાપક).
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
બ્રાન્ડ બિલ્ડીંગ માટે સાતત્ય જરૂરી છે
પૂર્વ લેખ:
કસ્ટમરને સારી સર્વિસ આપો