ધંધામાં જે કંઇ પણ કરો એ બધું સમયસર કરો.
જે ધંધો કસ્ટમરને સમય બાબતે જે કંઇ પ્રોમિસ કરે એને સો ટકા પાળે છે, એના પર કસ્ટમરને પાકો ભરોસો બેસી જાય છે.
સમયના વાયદાઓ પાળવામાં જે નિષ્ફળ જાય છે, એની બ્રાન્ડ હાલકડોલક જ રહે છે.
કસ્ટમરને જો સમયસર સર્વિસ આપવી હોય, તો આપણે ધંધામાં બધું જ સમયસર કરવાનું કલ્ચર ડેવલપ કરવું જોઇએ.
બધાંય સમયસર આવે, દરેક કામ પરફેક્ટ સમયે જ થાય, બધાંના મનમાં સમય અંગે સતત જાગૃતિ રહે, એ ખાસ જુઓ.
આ બધું સફળ ત્યારે થશે, જ્યારે આપણે પોતે પણ સમય અંગે સતત સભાન રહીશું.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..